એવી કઈ વસ્તુ છે જે એક છોકરી પાસે 2 અને ગાય પાસે 4 હોય છે? જાણો સાચો જવાબ

Daily GK Questions 2026: તમે બધા જાણો છો કે આજકાલ GK એક એવો વિષય બની ગયો છે જે તમને કોઈપણ પ્રકારની સરકારી નોકરી અપાવી શકે છે, પરંતુ તમારા માટે તમામ પ્રકારના પ્રશ્નોનું જ્ઞાન હોવું મહત્વપૂર્ણ છે, તેથી અમે અહીં તમારા માટે એક ઉત્તમ GK પ્રશ્નો શ્રેણી લાવ્યા છીએ જેમાંથી તમને ઘણું શીખવા મળશે.

Daily GK Questions 2026 આ રસપ્રદ GK પ્રશ્નો અને જવાબો છે, જે સામાન્ય કરતા અલગ અને રસપ્રદ છે, જે તમારા જ્ઞાનને મજબૂત બનાવશે અને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવામાં મદદ કરશે.

પ્રશ્ન 1: વિશ્વનો એકમાત્ર એવો દેશ કયો છે જેની પાસે સત્તાવાર રાજધાની નથી?

જવાબ: નૌરુ

પ્રશ્ન 2: ભારતના કયા રાજ્યમાં સૂર્ય સૌથી પહેલા ઉગે છે?

જવાબ: અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 3: માનવ શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે?

જવાબ: યકૃત

પ્રશ્ન 4: કયા ગ્રહને “સાંજનો તારો” અને “સવારનો તારો” કહેવામાં આવે છે?

જવાબ: શુક્ર

પ્રશ્ન 5: ભારતમાં પ્રથમ રેલ્વે કયા વર્ષમાં શરૂ થઈ હતી?

જવાબ: ૧૮૫૩ ઈ.સ.

પ્રશ્ન 6: વિશ્વનો સૌથી ઊંડો મહાસાગર કયો છે?

ઉત્તર: પ્રશાંત મહાસાગર.

પ્રશ્ન 7: બંધારણની પ્રસ્તાવનામાં “સમાજવાદી” અને “ધર્મનિરપેક્ષ” શબ્દો ક્યારે ઉમેરવામાં આવ્યા?

ઉત્તર: ૧૯૭૬માં (૪૨મો બંધારણીય સુધારો)

આજનો પ્રશ્ન 8 – એવી કઈ વસ્તુ છે કે એક છોકરી પાસે બે અને ગાય પાસે ચાર હોય?

સાચો જવાબ – પગ.

મિત્રો, તમારે આવા દરરોજ GK Questions વાંચવા હોય તો અમારી આ વેબસાઇટની મુલાકાત લેવા વિનંતી અને જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો તમારા મિત્રોને આવા GK Questions શેર કરવા વિનંતી, જય હિન્દ જય ભારત.

About Admin

Leave a Comment