દેશના કરોડો લોકોની મોજ પડી! આ દિવસથી આટલો પગાર વધશે, જાણો

8th Pay Commission DA Hike News

8th Pay Commission DA Hike News: 8મું પગાર પંચ હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ચર્ચાનો મુખ્ય વિષય છે. 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. જેમ જેમ આ સમયમર્યાદા નજીક આવી રહી છે, તેમ તેમ નવા પગાર પંચની રચના અને અમલીકરણ અંગે સરકારી વર્તુળોમાં ગતિવિધિઓનો … Read more