8માં પગાર પંચ દ્વારા પગારમાં ધરખમ વધારો! આ રાજ્યમાં સૌથી પહેલા લાગુ થશે, જાણો
8th Pay Commission Letest Update 2026: કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આસામ સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી છે. આ સાથે, આસામ 8મા રાજ્ય પગાર પંચને લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. ગુવાહાટીમાં આયોજિત એક કાર્યક્રમમાં, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી કે આસામ સરકારે 8મા રાજ્ય પગાર … Read more