સરકારનો મોટો નિર્ણય! 2026 થી આધારકાર્ડ ધારકોને 7 નવા અને મોટા લાભો મળશે, જાણો
Aadhar Card Letest New Rule: UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ આધાર કાર્ડ સંબંધિત નવી માર્ગદર્શિકા જારી કરી છે, જે 1 જાન્યુઆરી, 2026 થી દેશભરમાં અમલમાં આવશે. આ નવા નિયમોનો હેતુ આધાર ડેટા સુરક્ષા વધારવા, ડુપ્લિકેટ કાર્ડ અટકાવવા અને અપડેટ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે, લોકોએ પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર અથવા ફોટો અપડેટ … Read more