તમારી જમીન કોના નામ પર છે? જાણો ફ્ક્ત 2 મિનિટમાં! આવી રીતે

AnyRoR 7/12 Gujarat 2025

AnyRoR 7/12 Gujarat 2025: નમસ્તે! ગુજરાતમાં જમીનના રેકોર્ડને ઓનલાઇન જોવા અને ડાઉનલોડ કરવા માટે સરકારી પોર્ટલ AnyRoR @ Anywhere (https://anyror.gujarat.gov.in) અને iORA (https://iora.gujarat.gov.in) નો ઉપયોગ થાય છે. આ પોર્ટલ દ્વારા તમે ઘરે બેઠા 7/12 ઉતારો (સાતબાર), 8અ, જુના સ્કેન્ડ રેકોર્ડ વગેરે મેળવી શકો છો. 7/12 ઉતારો શું છે? 7/12 ઉતારો એ જમીનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે … Read more