Asia Cup 2025 નો મુકાબલા શરૂ! ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચની ટક્કર ક્યારે? જાણો સંપૂર્ણ માહિતી
Asia Cup 2025: એશિયા કપ 2025ની 17મી આવૃત્તિ યુનાઇટેડ અરબ એમિરેટ્સ (UAE)માં 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2025 સુધી યોજાઈ રહી છે. આ વર્ષે ટુર્નામેન્ટ T20I ફોર્મેટમાં રમાશે, જે 2026ના T20 વર્લ્ડ કપ માટે તૈયારી તરીકે કામ કરશે. કુલ 8 ટીમો ભાગ લેશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, UAE અને ઓમાન અને ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન … Read more