માત્ર રૂપિયા 20,000 સુધીની સબસિડી સાથે મેળવો ઇલેક્ટ્રિક બાઈક – Electric Bike Sahay Yojana

Electric Bike Sahay Yojana

Electric Bike Sahay Yojana: આજના સમયમાં પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા છે. પ્રદૂષણ ઘટાડવા, ઇંધણની બચત કરવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે ગુજરાત સરકારે એક નવીન પહેલ રૂપે ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના શરૂ કરી છે. ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના અંતર્ગત સામાન્ય નાગરિકોને ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજનાનો મુખ્ય … Read more