Sauchalay Yojana ની મોટી જાહેરાત! સરકાર આપશે ઘરમાં શૌચાલય બનાવવા 12,000 રૂપિયા, ફોર્મ ભરો

Sauchalay Yojana

Sauchalay Yojana: ફ્રી શૌચાલય યોજના, જે સ્વચ્છ ભારત મિશનનો એક ભાગ છે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ફ્રી શૌચાલય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ખુલ્લામાં શૌચક્રિયાને રોકવું, સ્વચ્છતા અને આરોગ્યને પ્રોત્સાહન આપવું તેમજ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવી છે. ફ્રી શૌચાલય યોજના હેઠળ, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને શૌચાલય બનાવવા માટે … Read more