મહિલાઓ માટે સારા સમાચાર! ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ સિલાઈ મશીન મેળવો, ફોર્મ ભરો અહીંથી – Free Silai Machine Yojana
Free Silai Machine Yojana: ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળી મહિલાઓને સ્વરોજગાર અને આત્મનિર્ભરતા પ્રદાન કરવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. ફ્રી સિલાઈ મશીન યોજના ખાસ કરીને મહિલાઓને ઘરે બેઠા રોજગાર મેળવવાની તક આપે છે, જેથી તેઓ પોતાના પરિવારનું નાણાકીય રીતે ઉચ્ચ જીવન જીવી શકે. ફ્રી સિલાઈ … Read more