ખેડૂતો માટે ખુશખબર! ગાય સહાય યોજના હેઠળ પશુપાલકો ને 10,800 રૂપિયા મળશે, ઓનલાઈન અરજી કરો – Gay Sahay Yojana
Gay Sahay Yojana: ગાય સહાય યોજના (Gai Sahay Yojana) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ કૃષિ આધારિત યોજના છે. ગાય સહાય યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય પેકેજ (Atmanirbhar Gujarat Sahay Yojana)ના ભાગરૂપે લોન્ચ કરવામાં આવી હતી, જેની ઘોષણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 મે, 2020ના રોજ કરી હતી. ગાય સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગાય સહાય … Read more