ગોડાઉન સહાય યોજના હેઠળ ખેડૂતોને મળશે 1,00,000 રૂપિયા સહાય, જાણો સંપૂર્ણ માહિતી – Godown Sahay Yojana
Godown Sahay Yojana: ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી ગોડાઉન સહાય યોજના (જેને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે) એ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નાણાકીય સહાય યોજના છે. ગોડાઉન સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકને અચાનક વરસાદ, કુદરતી આફતો અને અન્ય જોખમોથી બચાવવા માટે પાક સંગ્રહ માટે ગોડાઉન (સ્ટોરેજ … Read more