મહિલાઓ માટે ખુશખબર! મળશે 12000 રૂપિયાની સહાય, સીધા બેંક એકાઉન્ટમાં આવશે, તરત અરજી કરો અહીંથી – Gujarat Namo Shri Yojana

Gujarat Namo Shri Yojana

Gujarat Namo Shri Yojana: ગુજરાત સરકારે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓના કલ્યાણ માટે નવી યોજના જાહેર કરી છે – નમો શ્રી યોજના. આ યોજના 2024-2025ના બજેટમાં જાહેર કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમના પુત્રીઓ અને બાળકોના આરોગ્યનું રક્ષણ કરવાનો છે. આ યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના … Read more