મહિલાઓ માટે કમાણીનો નવો રસ્તો! ઘરે બેઠા દર મહિને રૂપિયા 7,000 મળશે – LIC Bima Sakhi Yojana
LIC Bima Sakhi Yojana: LIC વીમા સખી યોજના એ ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સંચાલિત એક યોજના છે. ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ખાસ કરીને મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે અને તેમને રોજગારની તકો પૂરી પાડવા માટે LIC વીમા સખી યોજનાશરૂ કરવામાં આવી છે. ઘણી મહિલાઓએ LIC વીમા સખી યોજના માટે અરજી પ્રક્રિયા પૂર્ણ … Read more