મહિલાઓ માટે સરકારી ધમાકેદાર યોજના! વ્યાજ વગર મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે – Mukhyamantri Mahila Utkarsh Yojana

Mukhyamantri Mahila Utkarsh Yojana

Mukhyamantri Mahila Utkarsh Yojana: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને સ્વાવલંબી બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (Mukhyamantri Mahila Utkarsh Yojana – MMUY) શરૂ કરવામાં આવી છે. આ યોજના 17 સપ્ટેમ્બર, 2020ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે, તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય … Read more