ગુજરાતની મહિલાઓ માટે મોટી ખુશખબર! નમો શ્રી યોજના હેઠળ મળશે ₹12,000 સીધા એકાઉન્ટમાં, તરત કરો અરજી – Namo Shri Yojana 2025

Namo Shri Yojana 2025

Namo Shri Yojana 2025: નમો શ્રી યોજના ગુજરાત સરકાર દ્વારા 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવેલી એક કલ્યાણકારી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ ગર્ભવતી મહિલાઓ અને ધાત્રી માતાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. નમો શ્રી યોજના માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવા, પોષણ સુધારવા અને સંસ્થાકીય પ્રસૂતિ (ઇન્સ્ટિટ્યૂશનલ ડિલિવરી)ને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી … Read more