સરકારની મોટી જાહેરાત! માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ મેળવો, અરજી કરો અહીંથી – Namo Tablet Yojana

Namo Tablet Yojana

Namo Tablet Yojana: નમો ટેબ્લેટ યોજના (Namo E-Tablet Yojana) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ શૈક્ષણિક યોજના છે. નમો ટેબ્લેટ યોજનાની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 17 જુલાઈ, 2017ના રોજ કરી હતી. નમો ટેબ્લેટ યોજના હેઠળ લગભગ 3 લાખ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે, અને બજેટમાં 252 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે … Read more