ખેડૂત માટે ખુશ ખબર ! PM કિસાન યોજનાનો 21મો હપ્તાની તારીખ આવી, આ તારીખે જમા થશે ખાતામાં ₹2000 – PM Kishan Samman Nidhi Yojana

PM Kishan Samman Nidhi Yojana

PM Kishan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેની શરૂઆત 1 ડિસેમ્બર 2018થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત 1 ફેબ્રુઆરી 2019ના રોજ વચગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી. આ યોજના નાના અને સીમાંત ખેડૂતોની ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક … Read more