નાના વેપારીઓ માટે સુવર્ણ તક! પીએમ મુદ્રા લોન યોજનાથી મેળવો ₹10 લાખ સુધી લોન! જાણો સંપૂર્ણ માહિતી – PM Mudra Loan Yojana
PM Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેને ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. પીએમ મુદ્રા લોન યોજનાનો મુખ્ય ઉદ્દેશ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ/માઇક્રો એન્ટરપ્રાઇઝને 10 લાખ રૂપિયા સુધીના લોન પૂરા પાડવાનો છે. પીએમ મુદ્રા લોન યોજના નાના વ્યવસાયોને નાણાકીય … Read more