ખુશ ખબર! હવે બિઝનેસ શરૂ કરવા માટે મળશે ₹10 લાખ સુધીની સહાય મળશે, જાણો શું પ્રોસેસ – Pradhan Mantri Mudra Loan Yojana
Pradhan Mantri Mudra Loan Yojana: પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ૮ એપ્રિલ, ૨૦૧૫ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ/માઈક્રો એન્ટરપ્રાઈઝને (છોટા/લઘુ ઉદ્યોગોને) 10 લાખ રૂપિયા સુધીના લોન પૂરા પાડીને તેમના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે. આ લોનને … Read more