હવે તમે PVC આધાર કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન મગાવી શકો છો, જાણો સ્ટેપ બાય માહિતી – PVC Aadhaar Card
PVC Aadhaar Card: પ્રિય મિત્રો, આજે અમે તમને ઘરે બેઠા PVC આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવું અને ખરીદી શકાય તે અંગે સંપૂર્ણ માહિતી આપીશું. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ તાજેતરમાં આધાર કાર્ડ પર આધારિત PVC પોલી વિનાઈલ કાર્ડ રજૂ કર્યું છે. આ કાર્ડ લઈ જવામાં સરળ છે અને ટકાઉ છે. તેમાં ડિજિટલ … Read more