દિવાળી પહેલા આ કામ કરી લો! નહીંતર તમને સરકારી યોજનાઓના અને રાશન નહીં મળે – Ration Card Ekyc 2025
Ration Card Ekyc 2025: રેશન કાર્ડ e-KYC (ઇલેક્ટ્રોનિક નો યુઅર કસ્ટમર) એ એક ડિજિટલ પ્રક્રિયા છે જે રેશન કાર્ડ ધારકોની ઓળખ ચકાસવા માટે વપરાય છે. આ પ્રક્રિયા આધાર કાર્ડ સાથે રેશન કાર્ડને લિંક કરીને કરવામાં આવે છે, જેથી જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સબસિડીવાળા અનાજ અને અન્ય વસ્તુઓ માત્ર યોગ્ય લાભાર્થીઓને મળે. આનાથી ડુપ્લિકેટ કાર્ડ, … Read more