દીકરીઓ માટે સારા સમાચાર! ₹250, ₹500 ડિપોઝિટ કરો અને 74 લાખ રૂપિયા મેળવો, જાણો સંપૂર્ણ માહિતી – Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana: સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક નાની બચત યોજના છે, જેનો હેતુ દીકરીઓના ભવિષ્યને નાણાકીય રીતે સુરક્ષિત કરવાનો છે. આ યોજના ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનના ભાગરૂપે 2015માં શરૂ કરવામાં આવી હતી. સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીના શિક્ષણ અને લગ્ન જેવા મહત્વના ખર્ચ માટે નાણાકીય સુરક્ષા પૂરી … Read more