આજે આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે, જાણો હવામાન વિભાગની આગાહી – Gujarat Weather Update
Gujarat Weather Update: ગુજરાત રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝન બાદ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આ આગાહી ખેડૂતો માટે ચિંતાનું કારણ બની ગઈ છે. આ વખતે ચોમાસાની સિઝનમાં દરેક ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ … Read more