દીકરીઓ માટે ખુશ ખબર! ગુજરાત સરકાર દીકરીઓને આપી રહી છે ₹1,10,000/- ની સહાય,જલ્દી અહીંથી ફોર્મ ભરો – Vahali Dikri Yojana

Vahali Dikri Yojana

Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા 2 ઓગસ્ટ, 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી. વ્હાલી દીકરી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું, શાળા છોડી દેવાનું પ્રમાણ ઘટાડવું, લિંગ ભેદભાવ ઘટાડવો, સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવી અને છોકરીઓના જન્મદરમાં વધારો કરવો છે. વ્હાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા અમલમાં … Read more