31 ડિસેમ્બરથી આ લોકોના પાન કાર્ડ બંધ થઈ જશે! જાણો તમારું થશે કે નહીં
PAN Aadhaar Link 2025: સરકારે PAN અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2025 નક્કી કરી છે. જો કોઈ વ્યક્તિ આ તારીખ સુધીમાં પોતાના PAN ને આધાર નંબર સાથે લિંક કરવામાં નિષ્ફળ જાય, તો તેનો PAN નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે. આનાથી વ્યક્તિ આવકવેરા સંબંધિત કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકશે નહીં અને કર સંબંધિત … Read more