વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર! સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓને મળશે ₹20,000 સુધીની સહાય – Coaching Sahay Yojana
Coaching Sahay Yojana: ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય કરવા માટે કોચિંગ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. કોચિંગ સહાય યોજના ખાસ કરીને ધોરણ 11 અને 12 (વિજ્ઞાન પ્રવાહ) તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે JEE, NEET, GUJCET, GPSC, UPSC, IIM, CEPT, IELTS, TOEFL, GRE વગેરે)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રચાયેલી … Read more