પાક નુકસાન ₹22000ની સહાય મેળવવા માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ, જાણો કેવી રીતે ફોર્મ ભરવું – Krushi Rahat Package

Krushi Rahat Package

Krushi Rahat Package: ગુજરાત રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો … Read more