ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મળશે ₹50,000/- સુધીની સહાય! ઓનલાઈન ફોર્મ ભરો – Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana: નમો લક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ દીકરીઓને શિક્ષણમાં વધારો કરવાનો અને તેમના આરોગ્ય તથા પોષણ સ્તરને સુધારવાનો છે. નમો લક્ષ્મી યોજના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 2 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત બજેટ 2024-25માં જાહેર કરવામાં આવી હતી. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરાયેલી આ … Read more