હવે દરેકને 300 યુનિટ મફત વીજળી સાથે ₹78,000 સબસિડી મળશે – જાણો સ્ટેપ બાય માહિતી – PM Surya Ghar Yojana
PM Surya Ghar Yojana: આજના ઝડપી જીવનમાં બિજળીના ખર્ચને ઘટાડવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવું એ એક મહત્વની જરૂરિયાત છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના (PM Surya Ghar Muft Bijli Yojana) શરૂ કરી છે. આ યોજના દ્વારા લાખો પરિવારોને મુફ્ત બિજળી મળશે અને તેઓ પોતાની ઘરની છત પર … Read more