જો તમે આ કામ નહી કરો તો તમને રાશન અને સરકારી યોજનાનો લાભ નહીં મળે! આ કામ તરત પૂર્ણ કરો – Ration Card Today News
Ration Card Today News: રેશન કાર્ડ ઇ-કેવાયસી (E-KYC) એ એક પ્રક્રિયા છે જેમાં રેશન કાર્ડ ધારકની ઓળખ આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ચકાસણી દ્વારા સાચી હોવાની ખાતરી કરવામાં આવે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ, રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ E-KYC ફરજિયાત કરવવામાં આવી છે, તેના આધારે માત્ર લાયક લાભાર્થીઓ જ સરકારી યોજનાઓનો લાભ … Read more