ખેડૂતો માટે ખુશ ખબર! સરકાર આપશે તબેલા બનાવવા માટે રૂપિયા 4 લાખની સહાય, ઓનલાઇન ફોર્મ ભરો – Tabela Loan Yojana Gujarat

Tabela Loan Yojana Gujarat

Tabela Loan Yojana Gujarat: તબેલા લોન યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જે પશુપાલન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. તબેલા લોન સહાય યોજના ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પશુપાલકો અને ખેડૂતો માટે છે, જેઓ ગાય-ભેંસના વ્યવસાયને વિસ્તારવા માંગે છે. તબેલા લોન યોજના દ્વારા તબેલા (પશુશાળા) નિર્માણ કરવા માટે નીચા … Read more