સરકાર આપશે મહીને 1250 રૂપિયાની સહાય! વિધવા મહિલાઓને હવે મળશે આર્થિક ટેકો – Gujarat Widow Sahay Yojana

Gujarat Widow Sahay Yojana

Gujarat Widow Sahay Yojana: ગુજરાત વિધવા સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિધવા મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડીને તેમના જીવનને સરળ બનાવવાનો છે. ગુજરાત વિધવા સહાય યોજના પહેલા “વિધવા સહાય યોજના” તરીકે ઓળખાતી હતી, પરંતુ વિધવા બહેનોને માન-સન્માન આપવા માટે તેને “ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય … Read more