ખુશ ખબર! દરેક ખેડૂતોને ખેતરની ફરતે તારની વાડ કરવા માટે મળશે સહાય – Tar Fencing Yojana
Tar Fencing Yojana: તાર ફેન્સિંગ યોજના (જેને તારબંધી યોજના અથવા કાંટાળી તારની વાડ માટેની યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે) ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ આધારિત યોજના છે. આ યોજના 2005માં શરૂ કરવામાં આવી હતી અને તેના માટે શરૂઆતમાં 250 કરોડ રૂપિયાનું બજેટ જોગવાઈ કરવામાં આવી હતી. હાલમાં, 2025 માટે આ યોજનાના બજેટમાં વધારો કરવામાં … Read more